ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે, જેમાં લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની સજા પણ બમણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યોગી સરકારે સોમવારે ગૃહમાં આ સંબંધિત બિલ રજૂ કર્યું હતું.