યોજાયેલ અમદાવાદ સીટી ઝોન ૩ ની એથ્લેટિક્સની વોર્ડ કક્ષાની ટુર્નામેન્ટમાં સરખેજ સાર્વજનિક શાળામાં અભ્યાસ કરતી પ્રિયાંશી ગોસ્વામી દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કરે છે. આવનારા સમયમાં યોજાનારી અમદાવાદ શહેરની ડીસ્ટ્રીક સ્પર્ધામાં એ અમદાવાદ સીટી ઝોન ૩ વતી પણ આપણી શાળાનું નામ રોશન કરે તેવી શાળાના પરિવારને વિશ્વ સમાચાર શુભેચ્છાઓ પાઠવે છે.
તા.૦૮/૦૮/૨૪ નારોજ યોજાયેલ અમદાવાદ સીટી ઝોન ૩ ની એથ્લેટિક્સની વોર્ડ કક્ષાની ટુર્નામેન્ટમાં ૫૦ મીટર વિઘ્ન દોડમાં સરખેજ સાર્વજનિક શાળામાં અભ્યાસ કરતો મીત પ્રજાપતિ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કરે છે. આવનારા સમયમાં યોજાનારી અમદાવાદ શહેરની ડીસ્ટ્રીક સ્પર્ધામાં એ અમદાવાદ સીટી ઝોન ૩ વતી પણ આપણી શાળાનું નામ રોશન કરેલ છે.