સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
૦૪/૦૯/૨૦૨૪ રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં બાળકોએ હર્ષભેર ભાગ લીધો હતો અને આ પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા જ શાળાની “એક દિન કા ગુરુ” એમ સંપૂર્ણ શાળા પ્રાથૅના અને કુલ છ તાસ લઈ સાચા અર્થ માં શૈક્ષણિક કાર્ય કરી તેમના શિક્ષકોને ભેટ આપી હતી.
અને જેમાં ભાગ લેનાર બાળકોઓને શાળા પરિવાર તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં.