પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હેરિસનો દાવો- ‘ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણને ખતમ કરવા માંગે છે’

ડોનાલ્ડ ટ્રમ્પે માઈગ્રેશન અને ઈકોનોમી પર સવાલ ઉઠાવ્યા તો કમલા હેરિસે કહ્યું- તમારી સરકાર સૌથી મોટી મંદી છોડી ગઈ.

Where Kamala Harris and Donald Trump stand on big tech issues - Digiday

અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ચૂંટણીમાં પહેલીવાર આમને-સામને છે, આજે લાઈવ પ્રેસિડેન્શિયલ ડિબેટ ચાલી રહી છે.  ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ચૂંટણીમાં આ પહેલી ડિબેટ નથી. તેમણે અગાઉ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડિબેટ કરી હતી. આ ડિબેટમાં  નબળા પ્રદર્શન પછી, રાષ્ટ્રપતિની રેસમાં બાઈડેનની ફિટનેસ અંગે સવાલો થઈ રહ્યા હતા. આખરે, ૨૧ મી જુલાઈએ બાઈડેન પોતે પીછેહઠ કરી અને વર્તમાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ટેકો આપ્યો.

What Height are Donald Trump and Kamala Harris at Presidential Debate?

આ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર પ્રહાર કરતા કહ્યું કે ઇમિગ્રન્ટ્સ અમેરિકા પર કબજો કરી રહ્યા છે. તમારા શાસનમાં આ સમસ્યા વધી રહી છે. આનો સામનો કરતાં હેરિસે કહ્યું કે તમારી સરકારે સૌથી મોટી મંદી પાછળ છોડી છે, અમે એ જ વિનાશનો સામનો કરી રહ્યા છીએ. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિકે મોટો દાવો કર્યો કે, ટ્રમ્પ અમેરિકામાં બંધારણ ખતમ કરવા માગે છે. 

Donald Trump Vs Kamala Harris; US Presidential Election Debate 2024 LIVE  Updates | ट्रम्प-कमला के बीच 10 सितंबर को पहली डिबेट: लाइव ऑडियंस के बीच हो  सकता है मुकाबला, पिछली बहस में

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *