જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બમ્પર ૫૮.૧૯ % મતદાન નોંધાયું છે. કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. અહીં કિસ્તવાડમાં સૌથી વધુ ૭૭.૨૩ % મતદાન યોજાયું છે.
જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં કેટલું નોંધાયુ મતદાન…
- અનંતનાગ – ૪૧.૫૯ %
- અનંતનાગ (પશ્ચિમ) – ૪૫.૯૩ %
- બનિહાલ – ૬૮ %
- ભદ્રવાહ – ૬૫.૨૭ %
- ડીએચ પોરા – ૬૫.૨૧ %
- દેવસર – ૫૪.૭૩ %
- ડોડા – ૭૦.૨૧ %
- ડોડા (પશ્ચિમ) – ૭૪.૧૪ %
- નીચે – ૫૭.૯૦ %
- ઈન્દરવાલ – ૮૦.૦૬ %
- કિશ્તવાડ – ૭૭.૨૩ %
- કોકરનાગ (ST) – ૫૮ %
- કુલગામ – ૫૯.૫૮ %
- પૈડર-નાગસેની – ૭૬.૮૦ %
- પહેલગામ – ૬૭.૮૬ %
- પંપોર – ૪૨.૬૭ %
- પુલવામા – ૪૬.૨૨ %
- રાજપોરા – ૪૫.૭૮ %
- રામબન – ૬૭.૩૪ %
- શંગસ – અનંતનાગ (પૂર્વ) – ૫૨.૯૪ %
- શોપિયાં – ૫૪.૭૨ %
- શ્રીગુફવારા-બિજબેહારા – ૫૬.૦૨ %
- ત્રાલ – ૪૦.૫૮ %
- ઝૈનાપોરા – ૫૨.૬૪ %