૨૭, ૨૮, ૨૯ સપ્ટેમ્બર કયાં કયાં રાજ્યોમાં પડશે વરસાદ

દેશમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરાસાદ પડવાની સ્થિતિ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યો માટે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ ૨૭, ૨૮, ૨૯ સપ્ટેમ્બર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. 

27, 28, 29 સપ્ટેમ્બર કયાં કયાં રાજ્યોમાં પડશે વરસાદ, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 1 - image

હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કરવાની સાથે એલર્ટ પણ જાહેર કર્યું છે.

ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર 1 - image

IMDએ આજે આજે આપેલી આગાહી મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ પડી શકે છે.

Meteorological Department forecast about rain in Gujarat | Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૨૬, ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે મૂશળધાર વરસાદ પડી શકે છે, જ્યારે બીજી ઓક્ટોબરે પણ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ઝારખંડમાં ૨૬ સપ્ટેમ્બરે, બિહારમાં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૨૬, ૨૭ તેમજ ૩૦ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

The Post-Monsoon Season/Autumn (Oct – Dec) - Civilsdaily

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ૨૬ સપ્ટેમ્બરે વરસાદ, ઝારખંડમાં ૨૭ સપ્ટેમ્બરે અને બિહારમાં ૨૮ સપ્ટેમ્બરે ભારે વરસાદ, અરુણાચલ પ્રદેશમાં ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર તેમજ પહેલી અને બીજી ઓક્ટોબરે ભારે વરસાદ, આસામ અને મેઘાલયમાં ૨૭ થી ૨૮ સપ્ટેમ્બર અને પછી 30 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની મોટી આગાહી | IMD Forecast IMD Alert Ahmedabad Rains Gujarat Rains Saurashtra Kutch - Gujarat Samachar

આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે શું કરી આગાહી ? જુઓ - Voice Of Day

  • પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ૨૬ સપ્ટેમ્બરે
  • પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ૨૬ અને ૨૮ સપ્ટેમ્બર વચ્ચે
  • ઉત્તરાખંડમાં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે
  • પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર
  • હિમાચલ પ્રદેશમાં ૨૭ સપ્ટેમ્બરે
  • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ૨૬ સપ્ટેમ્બરે
  • હરિયાણા અને ચંદીગઢમાં ૨૬ સપ્ટેમ્બરે
  • પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે
  • ઉત્તરાખંડમાં ૨૮ સપ્ટેમ્બરે
  • તેલંગાણામાં ૨૬ સપ્ટેમ્બરે
  • તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૨૬, ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરે
  • કેરળ અને માહેમાં ૨૮ અને ૩૦ સપ્ટેમ્બર વચ્ચે

Rainy gif overlay - storepery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *