હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી

ગુજરાત રાજ્યનાં ૧૪ જીલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે રાજ્યનાં અમુક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જારી કર્યું છે.

ગુજરાતના આ જિલ્લામાં પાણી-પાણી કરી નાખવાની મેઘરાજાની તૈયારી, અંબાલાલ પટેલની આગાહી | Weather In Gujarat: ambalal patel predicts heavy rain in gujarat - Gujarat Samachar

છેલ્લા ત્રણ દિવસથી એકાએકા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યનાં ૧૪ જીલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

Mumbai Rains: Heavy Rain In Maximum City, High Tide Warning by BMC | Republic World

દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.

આ મોનસૂનમાં થઈ એવી ગતિવિધિ કે 'હવામાન વિભાગ' પણ ડરી ગયું, 1976 બાદ પહેલીવાર થયું આવું | what is monsoon break imd weather news in gujarati rainfall updates in india - Gujarat Samachar

ગુજરાત રાજ્યમાં શુક્રવારે સવારે ૬ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધી ૧૮૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૪.૧૭, નર્મદાના સાગબારામાં ૩.૮૨, જૂનાગઢમાં ૩.૬૨, જૂનાગઢ શહેરમાં ૩.૬૨, રાજકોટના ધોરાજીમાં ૩.૫૦, જૂનાગઢના માણાવદરમાં ૩.૦૩, બનાસકાંઠાના દાંતામાં ૨.૬૮, સાબરકાંઠાના વડાલીમાં ૨.૬૪, રાજકોટના ઉપલેટામાં ૨.૬૦, સુરેન્દ્રનગરના ચુડામાં ૨.૪૪, જૂનાગઢના વંથલીમાં ૨.૪૦, જૂનાગઢના માંગરોળમાં ૨.૧૩, મહેસાણાના સતલાસણામાં ૨.૦૯, જૂનાગઢના મેંદરડામાં ૨.૦૫, વલસાડના પારડીમાં ૨.૦૫, ખેડામાં ૨.૦૫, નડીયાદમાં ૨.૦૧ વરસાદ પડ્યો હતો.

Girnar પર ધોધમાર વરસાદ, ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે બાઇક તણાયા | Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *