હવામાન વિભાગની આગાહી

આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમા તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વરસાદની આગાહી કરાઈ છે.

Animated weather icons

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ક્યાંક ઝાપટા તો ક્યાંક ધમધોકાર વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો ચિંતમાં મુકાઈ ગયા છે. કારણે પાક કાપણીના સમયએ જ વરસાદે મંડાણ કરતા પાક નુકસાનીની ભીંતિ સેવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે.

Heavy rains expected until Monday - Hua Hin Today - Your Premier Source for  News, Reports, Events, and Information in Hua Hin

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૨ અને ૩ ઓક્ટોમબરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમ કે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમા તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

rain Archives | F.B.K. Photography

૪ ઓક્ટોમબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

Weather News Today Live: Flash floods hit Kullu, Manali; rain lashes parts  of Hyderabad

૫ થી ૭ ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Southwest monsoon weakens in Gujarat scattered showers expected

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *