GOLD RATE : સસ્તું થયું સોનું ,જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

હોળી બાદ સોના(Gold)માં નરમાશ દેખાઈ રહી છે. MCX માં સોનુ છેલ્લા સત્રમાં  792 રૂપિયા તૂટીને 43850.00 ના સ્તર ઉપર બંધ થયું હતું. આ સંજોગોમાં શું માની શકાય કે આ સમય રોકાણ કરવા યોગ્ય છે કે હજુ રાહ જોવી જોઈએ? આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41013 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

MCX GOLD  : 43850.00 +305.00 (0.70%) – સવારે 09 : 00 વાગે

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 45732
RAJKOT 999           – 45753
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   46080
MUMBAI   43980
DELHI        48070
KOLKATA  46920
(સોર્સ ગુડરિટર્ન્સ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *