દશેરા પર સંઘ-પ્રમુખનું સંબોધન

‘દુર્બળ હિંદુ અત્યાચારને આમંત્રણ આપે છે’

Union President's Dussehra Address: 'Weak Hindus Invite Atrocities'

 દશેરાના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં ‘શસ્ત્ર પૂજન’ કર્યું હતું. વિજયાદશમી પર્વના સંઘના કાર્યક્રમમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ ભૂષણ ડૉ. કે. રાધાકૃષ્ણ મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષેની જેમ દશેરા નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ પર સૌની નજર છે. હાલ સંઘ પ્રમુખ મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધિત કરી રહ્યા છે.

Dussehra 2024: RSS Chief Mohan Bhagwat Performs Shashtra Puja Nitin  Gadkari, K. Sivan Present At Event

નાગપુરમાં દશેરા રેલીના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે સંબોધન દરમિયાન બાંગ્લાદેશની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં લઘુમતીઓ પર અત્યાચારની પરંપરાનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. તેની પાછળ કટ્ટરપંથી વિચારધારા છે. તેમણે કહ્યું કે જો હિંદુ દુર્બળ છે તો તે અત્યાચારને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં હિન્દુઓએ સંગઠિત અને મજબૂત બનવું પડશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ સાથે લઈ જવું જોઈએ કારણ કે તેની પાસે પરમાણુ હથિયાર છે.

Dussehra Festival Wishes GIF With name

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *