અંતર્ગત ૧૪/૧૦/૨૦૨૪ એ સાર્વજનિક માધ્યમિક શાળાની ૫૦ વિદ્યાર્થીનીઓએ અક્ષર રીવર ક્રુઝ માં મુસાફરી કરી હતી.
સાથે સાથે વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ગરબા રમ્યા હતા અને ભોજન પણ કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓને આજે આ લાભ મળ્યો તે માટે અમદાવાદ ગ્રામ્ય ના DEO મેડમ શ્રી કૃપાબેન ઝા,શ્રી રૂઝાન ખંભાતા,EI શ્રીચારુશીલાબેન,ADI શ્રી આશાબેન નો સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળા પરિવાર આભાર માને છે.