આંગળીના ટચાકા ફોડવાની આદાત હોય તો સાવધાન

આંગળીના ટચાકા ફોડતી વખતે મજા પડે છે જો કે તમારી આ આદાત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી હાડકાંને લગતી સમસ્યા વધી શકે છે. જાણો આંગળીના ટચાકા ફોડવાથી શું નુકસાન થાય છે.

શું તમને પણ આંગળીના ટચાકા તોડવાની આદત છે ? આરામ દેનારી આ આદત સ્વાસ્થ્યને  પહોચાડે છે ગંભીર નુકસાન - Gujarati News | Do you also have a habit of  breaking your fingertips?

આપણે ઘણીવાર આંગળીના ટચાકા ફોડીયે છીએ. ઘણા લોકોને આંગળીના ટચાકા ફોડવાની મજા આવે છે, કેટલાક લોકોને આમ કરવાની આદત પડી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા માટે સારી છે કે નહીં. ઘણા લોકો માને છે કે ટચાકા ફોડવાથી આંગળીઓને આરામ મળ છે. જો કે તમારી આદાત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. 

Be Careful If You Cracking Your Knuckles | શું તમને પણ ટચાકા ફોડવાની આદત  છે? તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ નુકસાન

સામાન્ય રીતે જ્યારે આપણે આંગળીના ટચાકા ફોડીયે છીએ ત્યારે વડીલ ટોકે છે. આ ઉપરાંત ઘણા સંશોધનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આંગળીના ટચાકા ફોડવા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે અને તેનાથી હાડકાંને લગતી સમસ્યા વધી શકે છે. આંગળીના ટચાકા ફોડવાથી વૃદ્ધાવસ્થામાં દુખાવો અથવા સંધિવાની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ શું કહે છે રિસર્ચ…

શું તમને પણ ટચાકા ફોડવાની આદત છે? ટચાકા ફોડવા એ શરીર માટે લાભદાયક ? -  Health & Fitness News

આંગળીના ટચાકાનો અવાજ

જ્યારે પણ આપણે આંગળીઓ ખેંચીએ છીએ, ત્યારે અવાજ આવે છે, પરંતુ આવું શા માટે થાય છે તે વિશે આપણે ક્યારેય વિચારતા નથી. નિષ્ણાતોના મતે, જ્યારે આપણે આંગળીના ટચાકા ફોડીયે છીએ ત્યારે આપણા સાંધા ખેંચાય છે. જેના કારણે સાંધાની વચ્ચે પ્રવાહી પદાર્થમાં દબાણ ઘટે છે અને તે પ્રવાહીમાંથી વાયુઓમાં પરપોટા બને છે. આવી સ્થિતિમાં, આંગળીના ટચાકા ફોડતી વખતે આ પરપોટા ફાટી જાય છે, જેનાથી ટચાકાનો અવાજ આવે છે.

વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને કેવિટેશન કહે છે. રિસર્ચ અનુસાર જ્યારે પણ આપણે આંગળીઓ ખેંચીએ છીએ ત્યારે આ પ્રવાહીને ફરીથી ગેસ બનવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે. આવી સ્થિતિમાં એક વખત આંગળીના ટચાકા ફોડ્યા બાદ બીજી વખત આંગળીના ટચાકા ફોડવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે.

ગઠિયા અને સંધિવાની બીમારી થવા સંભવ

રિસર્ચ મુજબ જો આપણે વારંવાર આંગળીના ટચાકા ફોડીયે તો તેનાથી હાડકાં નબળા પડવાનું જોખમ વધી જાય છે અને આર્થરાઇટિસ જેવી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. આંગળીના ટચાકા ફોડવાથી ગઠિયા અને સંધિવા થઈ શકે છે.

ડિસ્ક્લેમરઃ વિશ્વ સમાચારમાં આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.

દિવાળીથી વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો શુભ દિવસ, જાણો શુભ સમય, પુજા વિધિ અને  મહત્વ...

સંવેદનાથી શુભપાંચમ,
લાગણી થકી લાભપાંચમ,
આમ જ…
રહે સર્વદા સુખપાંચમ…
પુરુષાર્થનું આ પાવન પર્વ સૌનું જીવન શુભ, લાભ અને સૌભાગ્યકારી ઊર્જાથી પરિપૂર્ણ કરે તેવી પ્રાર્થના…
વિશ્વ સમાચાર તરફ થી લાભપાંચમની અનેક શુભેચ્છાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *