શેરબજાર ઉંધા માથે પટકાયું

સેન્સેક્સ ૧,૧૯૦.૩૪ અંક એટલે કે ૧.૪૮ % ના ઘટાડા સાથે ૭૯,૦૪૩.૭૪ના સ્તરે બંધ રહ્યો. નિફ્ટી ૩૬૦.૭૫ અંક એટલે કે ૧.૪૯ % ના ઘટાડા સાથે ૨૩,૯૧૪.૧૫ ના સ્તરે બંધ રહ્યો.

Stock Market Closing: ભારતીય શેરબજાર સતત 8માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું,  અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તેજી - Gujarati News | Stock Market Closing  Indian stock market closes ...

નવેમ્બરની એક્સપાયરીના દિવસે બજારમાં નફાવસૂલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ ૧.૫ % ની ઘટાડા સાથે બંધ થયા. IT, ઓટો, અને બેંકિંગ શેરોમાં વેચવાલી થઈ, જ્યારે એનર્જી, PSE અને FMCG ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા. બીજી તરફ, PSU બેંક ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઉપલા સ્તરેથી ઢળીને બંધ થયા.

Stock Market: કોરોના પછી શેરબજારમાં આવી મોટી સમસ્યા, જાણો આખો ઘટનાક્રમ |  Sandesh

વેપારના અંતે સેન્સેક્સ ૧,૧૯૦.૩૪ અંક એટલે કે ૧.૪૮ % ના ઘટાડા સાથે ૭૯,૦૪૩.૭૪ ના સ્તરે બંધ રહ્યો. નિફ્ટી ૩૬૦.૭૫ અંક એટલે કે ૧.૪૯ % ના ઘટાડા સાથે ૨૩,૮૧૪.૧૫ ના સ્તરે બંધ રહ્યો.

શેરબજાર રેડ ઝોનમાં બંધ, Sensex 966 પોઈન્ટ ઘટ્યો, Nifty 24,864 પર - stock  market closing

૨૮ નવેમ્બરના દિવસે સોનાટા સોફ્ટવેરના શેરમાં ૩ % થી વધુનો વધારો થયો છે. કંપનીએ ઓસ્ટ્રેલિયામાં એક લીડિંગ ઍક્સેસ સોલ્યુશન ક્લાયંટ સાથે મલ્ટી-મિલિયન ડોલરના મોડર્નાઇઝેશન ડીલની જાહેરાત કરી છે. આ સમાચારના પગલે કંપનીના શેરોમાં ખરીદી જોવા મળી. આજના વધારાથી કંપનીનું માર્કેટ કેપ ૧૭,૭૭૧ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *