અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમા થયો બ્લાસ્ટ

અમદાવાદ શહેરમાં આવેલા સાબરમતી વિસ્તારમાં પાર્સલમા બ્લાસ્ટ થયાની ઘટના બની છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમા થયો બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત - A  blast occurred in a parcel in Sabarmati area of ​​Ahmedabad, two people  were injured – News18 ગુજરાતી

અમદાવાદ શહેરમાં આવેલા સાબરમતી વિસ્તારમાં પાર્સલમા બ્લાસ્ટ થયાની ઘટના બની છે.. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *