વિટામીન બી૧૨ ની ઉણપ છે?

વિટામીન બી૧૨  આપણું શરીર જાતે જ ઉત્પન્ન થતું નથી, તેથી આ માટે આપણે બહારના સ્ત્રોતોની મદદ લેવી પડશે. આવી સ્થિતિમાં, તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે જેમાં વિટામીન બી૧૨ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

Lack of vitamin B12, the consequences and what to consume - Telegrafi -  Telegrafi

વિટામિન બિ૧૨ એક એવું તત્વ છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન બિ૧૨ ડીએનએ બનાવવામાં અને આપણા કોષોમાં ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જો આપણા શરીરમાં આ વિટામિનની ઉણપ હોય તો તેનાથી એનિમિયા, થાક, નબળાઈ અને શરીરમાં સોજો આવે છે.

Are you getting enough Vitamin D? 5 signs you may be deficient

વિટામીન બિ૧૨ આપણું શરીર જાતે જ ઉત્પન્ન થતું નથી, તેથી આ માટે આપણે બહારના સ્ત્રોતોની મદદ લેવી પડશે. આવી સ્થિતિમાં, તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે જેમાં વિટામીન બિ૧૨ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નોનવેજ વસ્તુઓમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો કે જો આપણે શાકભાજીની વાત કરીએ તો તે તમારા રસોડામાં મળતી દાળમાં પણ જોવા મળે છે. આ દાળનું સેવન કરવાથી આ વિટામિનની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે.

b12 gifs | WiffleGif

વિટામિન બિ૧૨ ની ઉણપને કેવી રીતે દૂર કરવી

વિટામિન બિ૧૨ ની ઉણપને દૂર કરવા માટે તમારા ડાયટ અને લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો ફાયદાકારક બની શકે છે. શરીરમાં આ વિટામિનની ઉણપને પૂરી કરવા માટે તમે મગની દાળનું પાણી પી શકો છો. આ કઠોળમાં વિટામીન બિ૧૨ ભરપૂર માત્રામાં જોવા મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી આ વિટામિનની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે.

3 thực phẩm từ đậu nành chứa vitamin B12 tốt cho người già

કેવી રીતે સેવન કરવું

તમને જણાવી દઈએ કે રાત્રે સૂતા પહેલા એક કપ મગની દાળને સારી રીતે ધોઈને સાફ કરી લો અને તેને પાણીમાં પલાળી દો. જો સવારે દાળ સારી રીતે પલાળી જાય તો તેને બાફીને આ પાણીનું સેવન કરો. આ સિવાય તમે તેમાં ડુંગળી અને લીંબુ ઉમેરીને બાકીની દાળનું સેવન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *