આજે ૩૧stની ઉજવણી, ભૂલથી પણ ૦૬:૦૦ વાગ્યા બાદ અમદાવાદના આ રસ્તા પરથી પસાર ન થતા

નવા વર્ષને આવકારવા નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદનાં માર્ગો પર ૩૧ ડિસેમ્બરનાં રોજ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

Ahmedabad પોલીસનો 31 ડિસેમ્બરની ઉજવણીને લઇ એક્શન પ્લાન, 6000 પોલીસકર્મી  બંદોબસ્તમાં તૈનાત | Sandesh

અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે જાહેર વ્યવસ્થા જાળવવા ટ્રાફીકના સુચારુ નિયમન તથા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર હુકમ કર્યો છે. અમદાવાદ શહેરમાં તા.૩૧/૧૨/૨૦૨૪ અને તા.૦૧/૦૧/૨૦૨૫ વચ્ચેની રાત્રી દરમિયાન નવા વર્ષની ઉજવણી નિમીતે મોટી જનમેદની ભેગી થતી હોય છે. જેના નિયમન સારૂ નીચે મુજબના વિવિધ પ્રતિબંઘો ફરમાવવામાં આવે છે.

નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે જાહેર વ્યવસ્થા તથા ટ્રાફિકના સુચારુ નિયમન અને  નાગરિકોની સુરક્ષા માટે સી.જી. રોડ ના સ્ટેડિયમ સર્કલથી પંચવટી ...

સી.જી.રોડ

સી.જી.રોડના સ્ટેડીયમ સર્કલ થી પંચવટી સુધી ૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવે છે.

નવા વર્ષની ઉજવણી પૂર્વે જામનગર પોલીસે સતર્કતા દાખવી - Ahmedabad Express

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *