શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા સરખેજ.
માછી દૃષ્ટિ પ્રવીણભાઈ ૫-સી
પારગી યશ્વી સુરેશભાઈ ૪-ડી
ખેલ મહાકુંભ અંતર્ગત સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં શાળા ના વિદ્યાથીઓએ ભાગ લીધો હતો અને ખુબ સરસ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમાંક બંને વિદ્યાર્થીનીઓએ પ્રાપ્ત કર્યો તે બદલ શાળા પરિવાર તેમને અને તેમના પરિવારને તેમજ તેમને તૈયાર કરનાર ટ્રેનર શિક્ષક શ્રીતીર્થભાઇ પટેલ અને શ્રીદૃષ્ટિ બેન પટેલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.