શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં મકર સંક્રાતિ પર્વ ની ઉજવણી કરવામાં આવી

મકર સંક્રાતિ પર્વ ની ઉજવણી -શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા


તા. ૧૩/૦૧/૨૦૨૫ના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં મકર સંક્રાતિ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાનાં દરેક વિદ્યાર્થી ઓ એ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો. તે દરમ્યાન ,શાળાનાં પ્રમુખશ્રી મુકેશભાઈ એસ.પટેલ , અને પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી વેદાંગકુમાર રાજ્ય ગુરુ તથા શાળાના શિક્ષકમિત્રોએ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *