શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ૨૦૨૪ – ૨૫ અંતર્ગત મહેસાણા જિલ્લા પ્રદેશ કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. હવે તેઓ સ્ટેટ પ્રતિયોગીતામાં ભાગ લેશે. મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલે તેઓને શુભેચ્છા આપી પ્રોત્સાહન આપ્યું.
શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાના પરિવાર અને વિશ્વ સમાચાર તરફથી તેઓને તૈયાર કરનાર સંગીત શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.