ઉપરાષ્ટ્રપતિ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના ૬૫ માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Dr. Babasaheb Ambedkar Marathwada University 65th Convocation on 22nd in  Presence of Vice President, Governor | विद्यापीठाचा २२ रोजी ६५ वा दीक्षांत  समारंभ; उपराष्ट्रपती, राज्यपालांची ...

સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે.

Vice President Jagdeep Dhankhar On Ashok Gehlot | Aydohay Ram Mandir | 'राम  को नहीं मानना, संविधान निर्माताओं का अपमान है': राजस्थान में उप-राष्ट्रपति  बोले- संविधान में राम ...

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ  આ દરમિયાન,  ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના ૬૫ મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

Visit the Grishneshwar Temple in Chhatrapati Sambhaji Nagar | Incredible  India

તેમની મુલાકાતના ભાગ રૂપે, શ્રી ધનખર એલોરાના ગૃષ્ણેશ્વર મંદિરમાં પૂજા અને આશીર્વાદ પણ લેશે અને એલોરાની ગુફાઓ (કૈલાશ ગુફા) ની મુલાકાત લેશે.

Hotel, Rooms near Grishneshwar Temple | Visit Grishneshwar Jyotirlinga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *