ગયા શુક્રવારે ભારતીય શેરબજારે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ખરાબ ઇન્ટ્રાડે દેખાવ નોંધાવ્યો હતો. જેમાં બંને મુખ્ય સૂચકાંકો લગભગ ૨ % ઘટ્યા હતા. સેન્સેક્સ ૧૪૧૪.૩૩ પોઈન્ટ ઘટીને ૭૩૧૯૮.૧૦ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૪૨૦.૩૫ ઘટીને ૨૨૧૨૪.૭૦ પર બંધ થયો હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, વિશ્વ સમાચાર કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)