ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન

Cricket Photos - IND vs NZ, Final Pictures

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે.

૧૨ વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં ૨૦૧૩ માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. આટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો છે. 

PIX: CLINICAL INDIA LIFT CHAMPIONS TROPHY! - Rediff Cricket

આજની જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો ૨૫ વર્ષ જૂનો હિસાબ બરાબર થયો. વર્ષ ૨૦૦૦ માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને મ્હાત આપી હતી. તે મેચમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ ૧૧૭ રન ફટકાર્યા હતા. 

Champions Trophy 2025 prize money: How much do India, New Zealand receive? - India Today

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં આખરે ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી છે. શરૂઆતમાં રોહિત શર્માની તોફાની બેટિંગ બાદ એક બાદ એક વિકેટ ગુમાવવાના કારણે ભારતીય ફેન્સના ધબકારા વધી ગયા હતા. જોકે રોમાંચક મેચના અંતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી. 

ટીમ ઈન્ડિયામાં કોણે કેટલા રન ફટકાર્યા? 

New Zealand Vs India Final LIVE Score Update; Rohit Sharma Virat Kohli | Champions Trophy | टीम इंडिया 12 साल बाद चैंपियंस ट्रॉफी जीती: न्यूजीलैंड को 4 विकेट से हराया, रोहित की

રોહિત શર્મા ૭૬
શુભમન ગિલ ૩૧
વિરાટ કોહલી
શ્રેયસ અય્યર ૪૮
અક્ષર પટેલ ૨૯
K L રાહુલ ૩૪
હાર્દિક પંડ્યા ૧૮
રવીન્દ્ર જાડેજા

ટીમ ઈન્ડિયામાં કોણે કેટલી વિકેટ લીધી 

icc-champions-trophy-2025- new-zealand-loss-both-openers | ചാമ്പ്യൻസ് ട്രോഫി ഫൈനല്‍:വെടിക്കെട്ട് തുടക്കം, പിന്നാലെ രചിൻ ബോള്‍‍ഡ്, വില്യംസനെ ക്യാച്ചെടുത്തു ...

મોહમ્મદ શમી
વરુણ ચક્રવર્તી
કુલદીપ યાદવ
રવીન્દ્ર જાડેજા

ભારતને છઠ્ઠો ઝટકો : હાર્દિક પંડ્યા ૧૮ રન બનાવી આઉટ 

Amazing feeling to win; 2017 defeat was close to my heart”: Hardik & others react after India makes history - Mumbai Indians

ભારતને પાંચમો ઝટકો: અક્ષર પટેલ આઉટ 

Axar Patel Photos | Image Gallery and Match Pictures

ફાઇનલ મેચમાં અંતિમ ૧૦ ઓવરોમાં મેચ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી. ભારતે પાંચ વિકેટો ગુમાવી. અક્ષર પટેલ ૨૦ રન બનાવી આઉટ થયો. હવે હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર દારોમદાર.

IND vs NZ Highlights, Champions Trophy Final: India beat New Zealand by 4 wickets

ભારતને ચોથો ઝટકો: શ્રેયસ અય્યર હાફ સેન્ચુરીથી ચૂક્યો  

Shreyas Iyer Photos | Image Gallery and Match Pictures

રોહિત શર્માની વિકેટ બાદ શ્રેયસ અય્યરે ભારત તરફથી બાજી સંભાળી હતી. જોકે તે માત્ર ૨ રનથી અડધી સદી ચૂક્યો. ૬૨ બોલમાં ૪૮ રન બનાવ્યા.

ભારતને ત્રીજો ઝટકો: કેપ્ટન રોહિત શર્મા તોફાની બેટિંગ બાદ આઉટ 

ICC Champions Trophy 2025: Rohit Sharma throws away his wicket in final against New Zealand [Watch Video]

કેપ્ટન રોહિત શર્મા આજે સારી ફૉર્મમાં બેટિંગ કરી રહ્યો હતો. રચિન રવીન્દ્ર રોહિત શર્માની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રોહિત શર્માએ ૮૩ બોલમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે કુલ ૭૬ રન બનાવ્યા. 

ભારતને બીજો ઝટકો: કોહલી સસ્તામાં આઉટ 

India vs NZ: Top batter Virat Kohli misses out on scoring big against Kiwis in CT final clash, walks back to pavilion with just one run - The Economic Times

વિરાટ કોહલીએ આજની મેચમાં સૌને નિરાશ કર્યા હતા. માત્ર એક રન બનાવી આઉટ થયો. 

ભારતને પ્રથમ ઝટકો: ગિલ ૩૧ રન મારી આઉટ 

Shubman Gill Says 'Wasn't Thinking About My Century' After Falling 13 Short - News18

ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેંટનરે ભારતના શુભમન ગિલની વિકેટ ઝડપી. ફિલિપ્સે ગિલનો કેચ પકડ્યો હતો. 

રોહિત શર્માની અર્ધસદી 

Rohit Sharma Photos | Image Gallery and Match Pictures

ફાઇનલ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી. માત્ર ૪૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૦ રન પૂર્ણ કર્યા. 

મેચની શરૂઆતથી જ રોહિતની તોફાની બેટિંગ

Rohit Sharma Photos | Image Gallery and Match Pictures

૨૫૨ રનનો લક્ષ્ય પૂર્ણ કરવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી અને ટીમના કેપ્ટન રોહિત શર્માએ આવતાંવેંત જ ચોગ્ગા-છગ્ગા ફટકારવાની શરૂઆત કરી હતી. શરૂઆતની છ ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ ૩૯ રન ફટકાર્યા હતા. જેમાં રોહિત શર્માએ ૨૫ બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા ફટકાર્યા હતા. 

Rohit Sharma Photos | Image Gallery and Match Pictures

ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ કેચ છોડનારી ટીમ બન્યું ભારત, ફાઇનલ મેચમાં જ ૪ જીવનદાન આપ્યા 

IND Vs NZ, ICC Champions Trophy 2025: India Beat New Zealand By 44 Runs, Set To Face Australia In Semifinals

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ફિલ્ડિંગમાં અનેક ભૂલો કરી. ચેમ્પિયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ ૧૧ કેચ છોડ્યા. ૯ મી માર્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ચાર કેચ છોડ્યા, જેમાં રચિન રવીન્દ્રને તો બે વખત જીવનદાન મળ્યું. મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરે રચિનના કેચ છોડ્યા. રોહિત શર્માએ ડેરિલ મિચેલ, શુભમન ગિલે ફિલિપ્સને જીવનદાન આપ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં સૌથી વધુ કેચ ડ્રોપ કરનારી ટીમ બની ગઈ છે. 

મોહમ્મદ શમી જલવો બતાવી શક્યો નહીં

Top wicket-takers for India in a Champions Trophy edition

આઈસીસી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ઉમદા બોલિંગ કરનારો મોહમ્મદ શમી ફાઈનલમાં પોતાનો જલવો બતાવી શક્યો ન હતો. શમીને પ્રથમ છ ઓવરમાં કોઈ વિકેટ હાથ લાગી ન હતી. સાતમી ઓવરે મિચેલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે આજની ટૂર્નામેન્ટમાં શમીએ નવ ઓવરમાં ૭૪ રન આપી એક જ વિકેટ ઝડપી છે.

ભારતના સ્પિનર્સનો દબદબો

India triumph against New Zealand to top Group A and determine Champions Trophy semi-finals

ટીમ ઈન્ડિયાના સ્પિનર્સનો આજે ફાઈનલ મેચમાં પણ દબદબો જોવા મળ્યો હતો. વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 

ટીમ ઈન્ડિયાને મળ્યો ૨૫૨ રનનો ટાર્ગેટ

Champions Trophy Final: 'Spin Battle' To Decide India vs New Zealand Title Showdown | Cricket News

ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટના નુકસાને ૨૫૧ રન બનાવ્યા છે.

IND vs NZ: 3 biggest threats for Rohit Sharma's India in Champions Trophy 2025 final against New Zealand | Mint

કેપ્ટન સેન્ટનર રન આઉટ

ન્યૂઝીલેન્ડનો કેપ્ટન સેન્ટનરને વિરાટ કોહલીએ રન આઉટ કર્યો છે. દસ બોલમાં આઠ રન બનાવી સેન્ટનર પેવેલિયન ભેગો થયો હતો.

શમી અંતે વિકેટ લેવામાં સફળ, મિચેલ કેચ આઉટ

Top wicket-takers for India in a Champions Trophy edition

પાવર પ્લે ૩ માં મોહમ્મદ શમી અંતે વિકેટ લેવામાં સફળ રહ્યો છે. શમીની સાતમી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા બાદ મિચેલ ચોથા બોલે કેચ આઉટ થયો હતો.  રોહિત શર્માએ કેચ આઉટ કર્યો હતો. 

મિચેલની અર્ધસદી

PIX: CLINICAL INDIA LIFT CHAMPIONS TROPHY! - Rediff Cricket

ડેરિયલ મિચેલ પિચ પર ધુઆંધાર બેટિંગ કરી રહ્યો છે. તેણે ૯૧ બોલ પર ૫૦ રન ફટકારી અર્ધસદી બનાવી છે. તેણે વનડે મેચમાં અત્યારસુધી કુલ આઠ વખત અર્ધસદી ફટકારી છે. ૫૦ રન સાથે મિચેલ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે અત્યારસુધીનો ઉમદા બેટર સાબિત થયો છે.

ન્યૂઝીલેન્ડની વિકેટઃ ૫૭-૧ (વિલ યંગ, ૭.૫ ઓવર), ૬૯-૨ (રચિન રવિન્દ્ર, ૧૦.૧ ઓવર), ૭૫-૩ (કેન વિલિયમસન, ૧૨.૨ ઓવર), ૧૦૮-૪ (ટોમ લેથમ, ૨૩.૨ ઓવર), ૧૬૫-૫ (ફિલિપ્સ, ૩૭.૫ ઓવર), ૨૧૧-૬ (ડેરિયલ મિચેલ, ૪૫.૪ ઓવર)

ફિલિપ્સ ક્લિન બોલ્ડ, વરૂણે લીધી બીજી વિકેટ

ટીમ ઈન્ડિયા પર છેલ્લી ૧૦ ઓવરથી પ્રેશર બનાવી રહેલી ન્યૂઝીલેન્ડના મિચેલ-ફિલિપ્સની જોડી તૂટી છે. વરૂણ ચક્રવર્તીએ ફિલિપ્સને ક્લિન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો છે. આ સાથે વરૂણને બીજી અને ટીમ ઈન્ડિયાને પાંચમી સફળતા મળી છે. ફિલિપ્સ ૫૨ બોલમાં ૩૪ રન ફટકાર્યા હતા.

ભારતે ત્રણ વખત ગોલ્ડન ચાન્સ ગુમાવ્યો

Champions Trophy 2025: The final ICC event for Virat Kohli, Rohit Sharma and Ravindra Jadeja? | Cricket News - The Times of India

ટીમ ઈન્ડિયાએ આજની ફાઈનલ મેચમાં ત્રણ વખત ગોલ્ડ ચાન્સ ગુમાવ્યો છે. પહેલા ચાન્સમાં મોહમ્મદ શમીએ સાતમી ઓવરમાં સીધો કેચ છોડ્યો હતો. બીજો ચાન્સ પ્રથમ તક ગુમાવ્યાના ચાર બોલ બાદ જ ગુમાવ્યો હતો. જેમાં જાડેજાની બોલિંગમાં અય્યરે મહત્ત્વનો રચિનનો કેચ છોડ્યો હતો. ૩૫ મી ઓવરમાં ટીમનો કેપ્ટન રોહિત શર્માએ પણ કેચ છોડતાં ટીમ ઈન્ડિયાને નુકસાન થયુ છે.  

ન્યૂઝીલેન્ડના ૧૫૦ રન, મિચેલ-ફિલિપ્સે બાજી સંભાળી

Daryl Mitchell hits his 6th fifty in ODIs: Key stats

ન્યૂઝીલેન્ડે ધડાધડ ચાર વિકેટ ગુમાવ્યા બાદ મિચેલ અને ફિલિપ્સ બાજી સંભાળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડે ૩૪.૪ ઓવરમાં ૧૫૦ રનનો આંકડો ક્રોસ કરી લીધો છે. મિચેલે ૭૧ બોલમાં ૩૮ તો ફિલિપ્સે ૪૧ બોલમાં ૨૬ રન બનાવ્યા છે. 

Latest News | mangalam.com

જાડેજાએ ખાતુ ખોલ્યું

Shivam Pandey🇮🇳❤️ on X: "Jadeja doesn't appeal, he announces the decision. 😉 Just Rockstar things. 😮‍💨 Ravindra Jadeja picks up his first wicket as Tom Latham is given out LBW! #ChampionsTrophyFinal #INDvsNZ #

રવિન્દ્ર જાડેજાએ અંતે ખાતુ ખોલ્યું છે. જાડેજાએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ લેથમને LBW કર્યો છે. લેથમ ૩૦ બોલમાં ૧૪ રન બનાવી પેવેલિયન ભેગો થયો છે. ન્યૂઝીલેન્ડે ૨૩.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૦૮ રન બનાવ્યા છે. 

ટીમ ઈન્ડિયાને મોટી સફળતા, કુલદીપ યાદવે બીજી વિકેટ ઝડપી

Sports Bulletin On 9th March: From Kuldeep Yadav Shutting Critics In Champions Trophy Final To Rohit Sharma Losing 12th Consecutive ODI Toss - myKhel

કુલદીપ યાદવે દમદાર બોલિંગ પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડને ત્રીજો અને મોટો ઝટકો આપ્યો છે. કેન વિલિયમસન ૧૧ રન કરીને આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર ૭૫ રન થયો છે અને તેની ત્રીજી વિકેટ પડી ચૂકી છે.

રચિન રવિન્દ્ર થયો ક્લિન બોલ્ડ

IND Vs NZ Champions Trophy Photos; Hardik Pandya Axar Patel Ravindra Jadeja | Virat Kohli Rohit Sharma Rachin Ravindra | ફાઈનલ જીત્યા પછી કોહલી-રોહિતે દાંડિયા રમ્યા: જાડેજાએ સાથી ખેલાડીઓ સાથે ...

રચિન રવિન્દ્રને કુલદીપ યાદવે આવતા વેંત જ ક્લિન બોલ્ડ કર્યો છે. અગાઉ બે વખત આઉટ થતાં બચી ગયેલો રચિન અંતે ૩૭ રને આઉટ થયો છે. તે ૨૯ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ મારી કુલ ૩૭ રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે ૧૧.૧ ઓવરમાં બે વિકેટના નુકસાને ૭૩ રન બનાવ્યા છે.

વરૂણે પહેલી સફળતા અપાવી, યંગ આઉટ

Top wicket-takers for India in a Champions Trophy edition

વરૂણ ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી છે. વિલ યંગ ૨૩ બોલમાં ૧૫ રન બનાવી LBW થયો છે. વરૂણની ઓવરમાં પહેલાં શ્રેયસ અય્યરે કેચ છોડતાં ટીમ ઈન્ડિયા નિરાશ થઈ હતી. પરંતુ વરૂણે ટીમને સફળતા અપાવી ન્યૂઝીલેન્ડ પર પ્રેશર બનાવ્યું છે.

મોહમ્મદ શમીએ કેચ છોડ્યો, હાથમાં બોલ વાગ્યો

IND Vs NZ Champions Trophy Photos; Hardik Pandya Axar Patel Ravindra Jadeja | Virat Kohli Rohit Sharma Rachin Ravindra | ફાઈનલ જીત્યા પછી કોહલી-રોહિતે દાંડિયા રમ્યા: જાડેજાએ સાથી ખેલાડીઓ સાથે ...

ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટિંગનો નિર્ણય ટીમ માટે લાભદાયી સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયા ૬.૪ ઓવરમાં જ ૪૭ રન ફટકાર્યા છે. રચિન રવિન્દ્રે ૨૧ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ ફટકારી ૨૯ રન બનાવ્યા છે. સાતમી ઓવરમાં જ મોહમ્મદ શમીએ રચિન રવિન્દ્રનો મહત્ત્વનો કેચ છોડ્યો હતો. શમીને હાથમાં બોલ વાગતા ઈજા થઈ હતી. જેના લીધે મેચ થોડી ક્ષણો માટે અટકાવવી પડી હતી. શમીને હાલ આરામ માટે પેવેલિયનમાં બેસાડ્યો છે.

રોહિતે બ્રાયન લારાના વન-ડેમાં સૌથી વધુ વખત ટોસ હારવાના રેકોર્ડની બરાબરી કરી 

CT 2025 ഫൈനൽ: ദുബായിൽ പൊന്മാനായി ഹിറ്റ്മാൻ, കീവികളെ കൊത്തിപ്പറിച്ച് ഇന്ത്യ; കിരീടം തൂക്കി രാജാക്കന്മാർ | Southlive

રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટોસ હારીને વન ડેમાં કેપ્ટન દ્વારા સૌથી વધુ સતત ટોસ હારવાના બ્રાયન લારાના રેકોર્ડની બરાબર કરી લીધી. રોહિત શર્મા અત્યાર સુધી કુલ ૧૨ ટોસ હારી ચૂક્યો છે. જ્યારે બ્રાયન લારા પણ ૧૨ વખત કેપ્ટન તરીકેટોસ હારી ચૂક્યો છે. જ્યારે ત્રીજા ક્રમે પીટર બોરેન છે જે સતત ૧૧ વખત ટોસ હાર્યા હતા.

ન્યૂઝીલેન્ડનો ફાસ્ટર મેટ હેનરી નહીં રમે

India vs New Zealand ICC Champions Trophy 2025 Final: Five Key Areas That Will Affect Result of IND vs NZ Summit Clash | 🏏 LatestLY

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં અત્યાર સુધીનો સૌથી સફળ ફાસ્ટ બોલર મેટ હેનરી ઈજાગ્રસ્ત હોવાથી અત્યંત મહત્ત્વની ફાઈનલ મેચમાં જ નહીં રમે. ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં મેટ હેનરીની ગેરહાજરી વર્તાઈ શકે છે. કારણકે, તેણે અત્યારસુધીમાં ટૂર્નામેન્ટમાં ૧૦ વિકેટ ઝડપી છે. ભારત સામેની મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં હેનરીનો આ સ્પેલ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્પેલ હતો.

Thomas Cup: How cricket-crazy India scripted world badminton glory

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ૧૧: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી.

India vs New Zealand, ICC Champions Trophy 2025 final: 5 key player battles - Crictoday

ટીમ ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ ૧૧: વિલ યંગ, રચિન રવિન્દ્રા, કેન વિલિયમસન, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમિસન, વિલિયમ ઓરોર્ક, ડેરિયલ મિચેલ.

ટીમ ઈન્ડિયા ૧૫ મી વખત ટોસ હારી

New Zealand win toss, elect to bat first against India in Champions Trophy 2025 - Cricket - geosuper.tv

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ હાર્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા સળંગ ૧૫ મી વખત ટોસ હારી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

पुढील आयसीसी ICC Champions Trophy 2029 - Tarun Bharat Nagpur

Bengali News, Latest Bengali News Headlines, Bangla Khabar, বাংলা খবর, Today Breaking News in Bengali - Sangbad Pratidin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *