હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ૫ દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલોઑરેન્જ એલર્ટ.

અમદાવાદમાં આગામી 3 દિવસમાં ગરમીનો પારો 35ને પાર થઇ શકે છે | Heat mercury in  Ahmedabad may reach 35 - Gujarat Samachar

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી ૫ દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી ૮ એપ્રિલ ૨૦૨૫ સુધી હીટવેવની સ્થિતિને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. જ્યારે આવતીકાલે (૪ એપ્રિલ, ૨૦૨૫) અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી થવાની શક્યતા છે. 

રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર  'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું - Gujarati News | Yellow alert issued in  ahmedabad and ...

હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે ૪-૫ એપ્રિલમાં કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

રાજ્યમાં ગરમીનો પારો વધશે, જાણો શું છે હવામાન વિભાગની આગાહી | Sandesh

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઇ જઈ રહ્યો છે, ત્યારે આગામી ૬-૭ એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૭ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ અને ૩ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Why Breathing Problems Can Get Worse In Summer — And What To Do About It -  Boost Oxygen

જ્યારે આગામી ૮ એપ્રિલે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢમાં યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની આગાહી છે.

3 Health Problems Specific to Summer Times - QuirkyByte

હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?

– ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

– તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

– પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.

Image

રાજ્યના વિવિધ સ્થળોએ સવારના ૦૮:૩૦ વાગ્યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૨.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજ, કંડલા ઍરપોર્ટ, ડીસા, ગાંધીનગર, વી.વી. વડોદરા, અમદાવાદ, રાજકોટ, કેશોદ, પોરબંદર, નલિયા જિલ્લામાં ૪૦ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે.

પતંગરસિયાઓનું ટેન્શન વધારતી હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં ઠંડીનું જોર  વધશે! | Gujarat Weather Updates and Cold Wave News From IMD - Gujarat  Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *