અમરનાથ યાત્ર માટે રજીસ્ટ્રેશન શરૂ

યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલશે

Amarnath Yatra fitness certificate process begins in Gujarat ...

અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. સરકારે ૧૪ એપ્રિલથી એટલે કે સોમવારથી જ વર્ષ ૨૦૨૫ ની અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું હતું. પ્રતિ વર્ષ હજારો યાત્રિકો તેમાં જોડાય છે .

Advance Registration Begins In Jammu For Annual Amarnath Yatra – Kashmir  Observer

આ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ વખતે, ભક્તોને પૂરા ૩૯ દિવસ સુધી બાબા બર્ફાનીના દર્શન કરવાનો મોકો મળશે. . આ માટે રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરાવી શકાય છે.

Amarnath Yatra 2024 | 4.66 Lakh Devotees Have 'Darshan' In 31 Days - Daily  Excelsior

દેશભરમાં ૫૩૩ બેંક શાખાઓ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ માટે આધાર કાર્ડ અને મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડે છે. આ વખતે, સરકાર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે, જેથી યાત્રા આરામદાયક બની શકે. સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *