ગુજરાતમાં આજે જીપીએસસી વર્ગ ૧ અને વર્ગ ૨ ની જગ્યા માટે પરીક્ષા યોજવાની છે. ૪૦૫ કેન્દ્રો પર ૯૭ હજાર ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે.
ગુજરાતમાં આજે જીપીએસસી દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ ની જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના ૨૧ જિલ્લાઓમાં ૪૦૫ કેન્દ્રો પર ૯૭ હજાર ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે. જીપીએસસી પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.