ગુજરાતમાં બદલીનો દોર

એકસાથે ૧૮ આઈએએસ અધિકારીઓની બદલી…

Transfer row in Gujarat; 18 IAS officers transferred at once

રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. એકસાથે રાજ્યના 18 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં ગેરકાયદે દબાણો સામે આકરી કાર્યવાહી કરનારા ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે.

haryana 18 ias officers transferred Haryana government haryana ias officers  list nchr | हरियाणा में 18 IAS अधिकारियों का तबादला, जानें लिस्ट में किसका  नाम है शामिल | Hindi News, Delhi-NCR-Haryana

ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની બદલી ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશનના મિશન ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને ગીર સોમનાથ જિલ્લાના કલેકટર તરીકે સહકારી મંડળી રજિસ્ટ્રાર એન.વી. ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી છે.

Jharkhand: Over 24 IAS officials, including Principal Secretary to  Governor, transferred in major bureaucratic reshuffle | Jharkhand News –  India TV

જુનાગઢ ડીડીઓ નીતિન વી. સાંગવાનની બદલી કરીને તેમને રોજગાર અને તાલીમ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેસાણા સ્પીપાના નાયબ નિયામક સી.સી. કોટકની બદલી કરીને તેમને સ્પીપા અમદાવાદ ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. GPSCના સંયુક્ત સચિવ વી. એલ. પટેલની બદલી કરીને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના વધારાના કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *