ભારત-પાકિસ્તાનમાં વધતી તંગદિલી વચ્ચે ટ્રમ્પનું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે “જો હું મદદ કરવા માટે કંઈ કરી શકું તો હું જરૂર ત્યાં હાજર રહીશ”. તેમણે ઉમેર્યું કે હું ઇચ્છું છું કે બંને દેશો વચ્ચે વધતો સંઘર્ષ “અટકી” જાય. 

Donald Trump Gif - IceGif

Inside story of 'Operation Sindoor', RAW gave 21 targets | 'ઓપરેશન  સિંદૂર'ની ઇન્સાઇડ સ્ટોરી, RAWએ 21 ટાર્ગેટ આપ્યા: 3જીએ પ્લાનિંગ, 5મીએ  મંજૂરી; ઓપરેશનમાં સામેલ અધિકારી 4 ...

૨૨ એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પહલગામ થયેલા આતંકી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા.

Donald Trump Gif - IceGif

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ઓહ, આ ભયંકર છે. મારી સ્થિતિ એવી છે કે હું બંને સાથે ખૂબ નજીકથી કામ કરું છું. હું બંનેને ખૂબ સારી રીતે ઓળખું છું અને હું ઇચ્છું છું કે તેઓ આ મામલાનો ઉકેલ લાવે. તેમણે હવે રોકાઈ જવું જોઈએ. જેવા સાથે તેવાની નીતિ અપનાવતા બચવાની જરૂર છે. મને આશા છે કે આ બધું હવે બંધ થશે. 

Operation Sindoor Women Officers Colonel Sofia Qureshi And Wing Commander  Vyomika Singh | ऑपरेशन सिंदूर- महिला अधिकाऱ्यांचे प्रेस ब्रीफिंग: कर्नल  सोफिया कुरेशी लष्करी संवाद तज्ञ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *