ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક શરૂ

રાજનાથ સિંહની આગેવાનીમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે.

ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક શરૂ, રાજનાથ સિંહની આગેવાનીમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે 1 - image

પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. આ બેઠક શરૂ થઇ ચૂકી છે જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર વતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજિજુ, જે.પી.નડ્ડા પણ હાજર રહ્યા હતા.

Jammu Kashmir Pahalgam Terror Attack LIVE Photos Video Update; Pakistan  Terrorist | PM Modi Amit Shah LeT TRF | પહેલગામ હુમલામાં સરકારે સુરક્ષામાં  ખામી સ્વીકારી: સર્વપક્ષીય બેઠકમાં ...

જ્યારે વિપક્ષ તરફથી રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ ખડગે બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને ઓપરેશન સિંદૂર અંગેની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
Centre Convenes All-Party Meeting Amid Heightened Tensions with Pakistan

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાન અને પીઓંકે માં નવ આતંકી ઠેકાણે એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ૯૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂર બાદ આગામી રણનીતિ તેમજ સેનાના શોર્ય અને પરાક્રમને બિરદાવવા માટે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ છે. આ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી. 

Operation Sindoor Indian Forces Military Strikes| Pakistan, PoK | ઓપરેશન  સિંદૂર સામે પાકિસ્તાન કશું જ કરી શકશે નહીં: ભારતે આતંકી ઠેકાણાંનો ખાતમો  કર્યો, હવે, પાકિસ્તાન ...

Indian Army Operation Sindoor LIVE Update; PM Narendra Modi | Pakistan  Kashmir | ભારતીય સેનાનો સચોટ હુમલો, 25 મિનિટમાં બદલો લીધો: કસાબ-હેડલીનું  તાલીમ કેન્દ્ર તબાહ; કર્નલ સોફિયા ...

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *