સૂચિત સોસાયટીને લઇ મોટા સમાચાર

શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને સુધારાનો લાભ મળશે. આ સુધારા અમલી બનવાથી અંદાજે ૨૩ હજાર મિલકતોને લાભ થશે..

ટોચના 15 પૂણેમાં પોશ સોસાયટીઓ | પુણેમાં શ્રેષ્ઠ આગામી પ્રોજેક્ટ્સ

સૂચિત સોસાયટી સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂચિત સોસાયટીઓ સંદર્ભે હયાત કાયદામાં સુધારા અમલી બનાવાશે. આગામી ૨૨ મેથી રાજ્યભરમાં સુધારા અમલી બનશે. શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ તથા આસપાસના વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને સુધારાનો લાભ મળશે. આ સુધારા અમલી બનવાથી અંદાજે ૨૩ હજાર મિલકતોને લાભ થશે..

In Pune, a housing federation helps societies tackle chronic defaulters | Pune news

મહત્વનું છે કે વિધાનસભા સત્ર દરમ્યાન મહેસુલ વિભાગ દ્વારા સુધારો રજુ કરવામાં આવ્યો હતો. હવે મહેસુલ વિભાગ દ્વારા અમલવારી અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *