ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં ૨૨ થી ૨૪ મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.

Gujarat weather to remain unchanged, Naliya freezes at 4.2°C | Gujarat weather to remain unchanged Naliya freezes at over 4 degree celcius - Gujarat Samachar

ઉનાળા દરમિયાન હવામાન વિભાગે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ૫૫ કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

According to the forecast of the Meteorological Department, the weather in Surat fell in the afternoon, heavy rain started with thunder and lightning, universal in Surat city and district. | તડાકા-ભડાકા સાથે

હવામાન વિભાગે આજે ૨૩ મે ૨૦૨૫ ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તેમજ કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજો

અમદાવાદમાં તાપમાન વધીને ૪૧ ડિગ્રી પહોંચ્યું

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં તાપમાન વધીને ૪૧ ડિગ્રીની સપાટી પહોંચી છે. ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન ૪૦.૫ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ગરમ પવન ફૂંકાતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સુરેન્દ્રનગર અને રાજકોટ ૪૨.૩ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા.

Animated weather icons - Alex Fedotov

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૨ મે બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં ૨૨ થી ૨૪ મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. ૨૪ મે એ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ચાર્ટ અનુસાર અમરેલી, ભાવનગર, વલસાડ. નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

Punjab weather alert: Temperature rises by 1.6°C, rain expected from May 17  - News Up 9 - News Up 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *