ગુજરાતના ડીવાયએસપી કક્ષાના ૧૭ અધિકારીઓની એસપી રેન્કમાં બઢતી

ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષકમાં ફરજ બજાવતા ૧૭ ડીવાયએસપી  ને એસપી રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતીને લઈને નિર્ણય કરાયો છે. 

આણંદ જિલ્લા પોલીસે ગેરકાયદેસર રહેતાં 38 શકમંદોને રાઉન્ડઅપ કર્યાં

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, રાજ્યના ૧૭ ડીવાયએસપી (હથિયારી/બિનહથિયારી)ને એસપી રેન્ક એટલે કે જિલ્લાના વડા, ડેપ્યુટી કમિશનર અને સેનાપતિના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. રાજ્યના ૧૭ નાયબ પોલીસ અધિક્ષકને તેમની હાલના ફરજ સ્થળ પર જ પોલીસ અધિક્ષક, વર્ગ-૧ એક્સ કેડર સંવર્ગમાં અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.

Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) / X

ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી 2 - image

ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી 3 - image

Ahmedabad commissioner orders transfer of 51 police inspectors in the city  | Ahmedabad commissioner orders transfer of 51 police inspectors in the  city - Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *