આરસીબી ની જીતનો જશ્ન માતમમાં ફેરવાયો

આઈપીએલ ૨૦૨૫ ગત દિવસોમાં પૂર્ણ થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આ વખતે સીઝનમાં શાનદાર જીત હાંસલ કરી. આજે આ જીતની ઉજવણી બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ફેન્સ ટીમના સ્વાગત માટે પહોંચ્યા હતા. જ્યાં અચાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા છે.

VIDEO: કાર, દીવાલો અને ઝાડ પર ચઢ્યા ફેન્સ, નાસભાગ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના દૃશ્યો 1 - image

લોકો સ્ટેડિયમમાં ન પ્રવેશે તે માટે દરવાજા બંધ કરી દેવાયા હતા

A cup that brought DEATH: RCB victory parade turns into chaos in Bengaluru;  at least 7 killed | coastaldigest.com - The Trusted News Portal of India

ઘટના સ્થળના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ફેન્સની ભીડ એકઠી થઈ હતી, જેના બેકાબૂ થવાથી વાહનોને પણ નુકસાન થયું છે. નાસભાગ બાદ કારોને મોટું નુકસાન થયું છે.

RCB's victory parade cancelled- Traffic Police: IPL-winning team to meet CM  Siddaramaiah at Vidhan Soudha, felicitation ceremony at Chinnaswamy Stadium  | Bhaskar English

આરસીબીના ફેન્સ પોતાની ચેમ્પિયન ટીમની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા આજે અહીં તમામ આરસીબી ખેલાડીઓ માટે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો. અહીં કર્ણાટક સરકારના અનેક મંત્રી પણ હાજર હતા. નાયબ મુખ્યમંત્રી શિવકુમાર પણ અહીં હાજર હતા.

Bengaluru Stampede News Live: 11 dead, many hurt in stampede during RCB  victory celebrations

Stampede-Like Situation Near Chinnaswamy Stadium as RCB Fans Storm Gates -  Oneindia News

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ફેન્સ ચિન્નાસ્વામી સ્ટેડિયમની દીવાલો અને વૃક્ષો પર ચડ્યા હતા, જ્યારબાદ પોલીસે તેને ઉતારીને ભગાડ્યા હતા.

Stampede at RCB victory celebration near Chinnaswamy Stadium kills 11

કર્ણાટકના બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં આરસીબીના ચાહકો તેમની ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.

Bengaluru Stampede: Many feared dead during RCB victory celebrations near Chinnaswamy  Stadium - The Economic Times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *