મુખ્યમંત્રી ની પ્રતિષ્ઠા ને હાની પોહ્ચાડનાર સુરતનો રૂપાની ની ધરપકડ
ઇન્સટાગ્રામ ઉપર એક મુખ્યમંત્રી ના ફોટો સાથે એડિટ કરેલી એક વિડીઓ કલીપ બનાવી અને છેલ્લા કેટલા સમય થી વાયરલ થઇ રહી હતી. જેમાં મુખ્યમંત્રી ગીત ગાતા હોય તથા વિવિધ રીતે બોલતા હોય એવી વિડીઓ કલીપ વાયરલ થઇ રહી હતી.
રાજ્ય ના મુખ્યમંત્રી ની ગરિમા ને હાની પોહંચાડે એવી આ વિડીઓ કલીપ બનાવનાર સુરત ના ૨૮ વર્ષીય કિશન અરવિંદ રૂપાણી ને સુરત ક્રાઈમ બ્રાંચ ની ટેકનીકલ સેલ ટીમે પકડી પાડ્યો છે.
વિશ્વ સમાચાર આપ સર્વે વાચક મિત્રો ને અરજ કરે છે કે આપ આવા ફેક વિડીઓ,ન્યુઝ ફેલાવા નહિ.