રથયાત્રાને લઇ આરોગ્યમંત્રીની જનતાને અપીલ

covid new wave singapore mask advisory | ફરી ડરાવવા લાગ્યો કોરોના!  સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા

ગુજરાતમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસો અને આગામી દિવસોએ યોજાનાર રથ યાત્રાને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી અપીલ.

Gujarat gives nod for 45th Rath Yatra of Lord Jagannath in Ahmedabad

Rushikesh Patel | કડી તાલુકાના વણસોલ ગામના 15 વર્ષથી આશા વર્કર બેન તરીકે  શ્રેષ્ઠ કામગીરી કરતા કંચનબેન સેનમાને ગઈ કાલે દ્વીચક્કી વાહન પરથી પડી જતા ...

ગુજરાતમાં સતત વધી રહેલ કોરોના કેસોની વચ્ચે વચ્ચે હવે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ હવે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. મહત્વનું છે, અમદાવાદમાં આગામી દિવસોએ રથયાત્રા યોજાનાર છે. આ તરફ હવે ઋષિકેશ પટેલે કહ્યું છે કે, બિમાર વ્યક્તિઓને રથયાત્રામાં ન જવા સૂચના અપાઇ છે. આ સાથે ટીવી સ્કિન પર જ દર્શન કરવા વિનંતી કરાઇ છે. નોંધનીય છે કે, મેટ્રોસિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો હોઇ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના 7 એક્ટિવ કેસ, 2 વર્ષની બાળકીથી લઈને 72  વર્ષના વૃદ્ધ અસરગ્રસ્ત - Gujarati News | Ahmedabad Reports 7 New COVID Cases  health department alert - Ahmedabad ...

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારા વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, બીમાર વ્યક્તિઓને રથયાત્રામાં ન જવા સૂચના અપાઇ છે. આ સાથે ટીવી સ્કિન પર જ દર્શન કરવા વિનંતી કરાઇ. તેમણે ઉમેર્યું કે, કોરોના કેસમાં થયેલ વધારા અંગે સરકાર દ્વારા ખાસ ધ્યાન અપાયું છે. હાલમાં જે મૃત્યુ થયું છે તે તમામ કેસ કોમ્રબિટ છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થાય ત્યાં બીમાર વ્યક્તિને ન જવાની સલાહ અપાઈ છે.

Gujarat COVID-19 Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 185 કોરોનાના કેસ  નોંધાયા, એક્ટિવ કેસ 980થી વધુ

ગુજરાતમાં કોરોના માથું ઉચક્યું છે, સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૨૨૩ કેસ નોંધાયા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૨૯ પર પહોંચી છે. જ્યારે ૨૩ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૧૦૫ દર્દીઓ રિકવર થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં ૨૩૭ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૨૨૯ કેસ નોંધાયા છે. કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *