ચાઇલ્ડ (અંડર ૧૦) અને મીની (અંડર ૧૨) સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ ની રાજ્ય કક્ષાની સ્પર્ધા ભરૂચ જિલ્લામાં ૨૩ અને ૨૪ જુન ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી.જેમા _સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા_ના બાળકો અમદાવાદ જીલ્લા તરફ થી ભાગ લીધો હતો અને પાંચ વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કર્યા હતા, હવે આ બાળકો નેશનલ (રાષ્ટ્રીય)કક્ષાએ ભાગ લેવા માટે જશે.
અંડર -૧૦
૧) રાવળ વંશ અજયભાઈ 🥉(Bronze)
૨) પરમાર પ્રિન્સ નરોત્તમભાઈ 🥉(Bronze)
૩) પરમાર દિશાક ભદરેશભાઈ🥉(Bronze)
૪) પાધી યશવી સુરેશભાઈ 🥉 (Bronze)
૫) મકવાણા હેમાશી હિતેશભાઈ 🥈(silver)
અંડર -૧૨ ( બધા નેશનલ માં રમવા જવા માટે સિલેક્ટ થયેલ છે )
૧) ભરવાડ હેલેશ હિતેશભાઈ
૨) પરમાર રોહન દેવરાજભાઈ
૩) ભરવાડ જૈનેશ હિતેશભાઈ
૪) સોલંકી માહી મનિષભાઇ
૫) સોલંકી નિમિતા હાલુભાઈ
૬) રાઠોડ આસ્થા રમેશભાઈ
૭) ગોહિલ આરાધ્યા વિપુલભાઈ
૮)પ્રજાપતિ પિશા વિજયભાઈ
૯) ગોહિલ હેમાશી બળદેવભાઈ