શનિવારે વહેલી સવારે મ્યાનમાર તેમજ અફધાનિસ્તાનમાં ભૂકંપનાં આંચકાનો અનુભવ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ પહેલા શનિવારે રાત્રે ૦૧:૨૬ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, શનિવારે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૨ ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ૧૯૦ કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે મ્યાનમારમાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નિવેદન અનુસાર, ભૂકંપ ૧૦૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. શનિવારે સવારે ૦૩:૨૬ વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
