રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ

રાહુલ ગાંધી બંધન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સમયે પરિજનોને ગુમાવનાર પીડિત પરિવારના ૧૦ જેટલા લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. પરિવારો પોતાને ન્યાય મળે અને કેન્દ્ર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા.

the umpire was biased that why congress lost rahul gandhi blamed the  election commission - Prabhasakshi latest news in hindi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ આણંદમાં એક કાર્યક્રમને સંબોધ્યો હતો..દરમ્યાન તેઓ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ મળ્યા.

Congress (@incindia) • Instagram photos and videos

રાહુલ ગાંધી બંધન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સમયે પરિજનોને ગુમાવનાર પીડિત પરિવારના ૧૦ જેટલા લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. પરિવારો પોતાને ન્યાય મળે અને કેન્દ્ર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા.

ગંભીરા બ્રિજના બે ટુકડા થયા : સરકારે સહાય જાહેર કરી, રાષ્ટ્રપતિ-PM મોદીએ  શોક વ્યક્ત કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *