ગુજરાતના ૮ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ૮ જિલ્લામાં ૧૦:૦૦ વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. 

Gujarat Rain Today Weather Forecast Update | ગુજરાતમાં 6 જિલ્લાઓમાં અતિ ભારે  વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦:૦૦ વાગ્યા સુધી બનાસકાંઠા, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 2 - image

આ સિવાય ગુજરાતના બાકીના ૨૬ જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *