પીએમ મોદીના આર્થિક સલાહકારનો દાવો

જીએસટી પર રાહત બાદ હવે સરકાર ડીએ પર જાહેરાત કરશે એવું માનવામાં આવે છે કે ફુગાવાના દરના તાજેતરના આંકડા અને ૭ મા પગાર પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ડીએ અને ડીઆર માં વધારો જાહેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *