ગુજરાતમાં વરસાદ ફરી એક્ટીવ

કચ્છમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘો ફરી દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજના દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદ ફરી એક્ટીવ, આજ માટે હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતમાં વરસાદ ફરી પાછો આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ સાવ બંધ થયા બાદ ફરીથી વરસાદ એક્ટીવ થયો છે. થોડા થોડા તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘો ફરી દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજના દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

Pre-monsoon showers to continue in Gujarat districts including Ahmedabad  till June 10 | Pre monsoon showers to continue in Gujarat districts  including Ahmedabad till June 10 - Gujarat Samachar

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

Heavy rain forecast in Saurashtra and South Gujarat | Gujarat Rain:  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે  શું કહ્યું ?

હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારના દિવસ માટે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ નામ માત્ર વરસાદ રહેવાની ધારણા છે.

તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

Rain batters Gujarat, alert in many regions, schools closed on Aug 27 | Gujarat  Rains Weather forecast monsoon alert schools closed - Gujarat Samachar

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

11-year heat record broken in Rajasthan | રાજસ્થાનમાં ગરમીનો 11 વર્ષનો  રેકોર્ડ તૂટ્યો: બાડમેરમાં તાપમાન 46.8 ડિગ્રી, કોલકાતા, બેંગલુરુમાં વરસાદ  પડ્યો; તેલંગાણા ...

હવામાન વિશે માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવારે અમદાવાદના આકાશમાં ૩૮ % વાદળો છવાયેલા રહેશે. આજે શનિવારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા એકદમ નહિંવત છે. આ વિસ્તારમાં પવનની ગતિ ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *