Share Market : ગઈકાલના ઘટાડા બાદ આજે રિકવરી દેખાઈ, SENSEX 48478 સુધી વધ્યો

ગઈકાલના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર(Share Market)માં રિકવરી દેખાઈ રહી છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે સેન્સેક્સ 882 અંક તૂટીને 47,949 પર બંધ રહ્યો હતો તો એ જ રીતે નિફ્ટીએ 258 પોઇન્ટ ઘટીને 14,359 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૪૦ વાગે
બજાર          સૂચકઆંક           વૃદ્ધિ
સેન્સેક્સ   48,304.72     +355.30 (0.74%)
નિફટી      14,468.90      +109.45 (0.76%)

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.71 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.70 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.62 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

આજના પ્રારંભિક કારોબારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો
SENSEX
Open    48,473.04
High    48,478.34
Low     48,258.76

NIFTY
Open    14,526.70
High     14,526.95
Low       14,458.85

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *