શું આપની હથેળીમાં છે આ નિશાન, બહુ નસીબદાર હોય છે આ લોકો,જાણો શું મળે છે સુખ…

હસ્તરેખાને માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય મનાય છે. વ્યક્તિની હથેળીમાં અનેક રાઝ છુપાયેલા હોય છે. હસ્તરેખા અને હાથ પરના કેટલાક નિશાનથી ભવિષ્યમાં બનનાર કેટલીક ઘટનાનો અંદાજ લગાવી શકાય છે.

શું આપના હાથમાં માછલીનું નિશાન છે? જો હા તો આવા લોકો ખૂબ જ નસીબદાર હોય છે. તેમની કરિયર શાનદાર હોય છે. તે સફળ બિઝનેસ મેન પણ હોય છે. તેમની લવ લાઇફ પણ સુંદર હોય છે. તેઓ ઉદાર અને પરોપકારી પણ હોય છે.

હાથમાં ધ્વજનું નિશાન શભત્વના સંકેત આપે છે. ધ્વજનું નિશાન શનિ સાથે જોડાયેલું છે. તેથી તે પ્રસિદ્ધિ અને ખુશીનો દ્યોતક છે. આવું નિશાન ધરાવનાર વ્યક્તિ ફેમસ બને છે અને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે.

જેમના હાથમાં સ્વતિકનું નિશાન હોય તેવા લોકો જિંદગીમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે છે. શુભત્વ તેમની સાથે જ જોડાયેલું રહે છે. તેઓ જયાં જાય છે. જે પણ કરે છે. બધું શુભ ફળદાયી જ બને છે.આવી વ્યક્તિ રચનાત્મક અને બહુ પ્રતિભાશાળી હોય છે.

હાથમાં કમળનું નિશાન પણ શુભ મનાય છે. કમળ લક્ષ્મીનું પ્રતીક છે. લક્ષ્મી સૌભાગ્ય અને ધનનું વરદાન દેનાર છે. જેના હાથમાં કમળનું નિશાન હોય તેમના જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *