Oscars 2021: કઇ ફિલ્મ બની બેસ્ટ, કોને મળ્યો બેસ્ટ એક્ટર ને એક્ટ્રેસને એવોર્ડ, જુઓ ઓસ્કાર વિનરનુ ફૂલ લિસ્ટ…..

93માં એકેડમી એવોર્ડ્સની જાહેરાત થઇ ગઇ છે. આ વર્ષે ઓસ્કારમાં નોમાલેન્ડ ફિલ્મનો જલવો દેખાયો છે. આને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

સાથે જ આ ફિલ્મએ બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ ધ ફાધર માટે એન્થની હૉકિન્સને મળ્યો છે. તમને જણાવીએ છીએ કે કઇ ફિલ્મએ કયો એવોર્ડ જીત્યો છે.

OSCAR 2021 LIVE UPDATES:.... The Father ફિલ્મ માટે Anthony Hopkinsને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.   Nomaland માટે Frances McDormandએ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે.   ફિલ્મ નોમાલેન્ડે બેસ્ટ પિક્ચરનો ઓસ્કાર એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.  ઓરિજીનલ સોન્ગનો એવોર્ડ Fight For Youને મળ્યો છે.  ફિલ્મ એડિટિંગનો ઓસ્કાર એવોર્ડ Sound Of Metalને મળ્યો છે.

The Father ફિલ્મ માટે Anthony Hopkinsને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. Nomaland માટે Frances McDormandએ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે. ફિલ્મ નોમાલેન્ડે બેસ્ટ પિક્ચરનો ઓસ્કાર એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ઓરિજીનલ સોન્ગનો એવોર્ડ Fight For Youને મળ્યો છે. ફિલ્મ એડિટિંગનો ઓસ્કાર એવોર્ડ Sound Of Metalને મળ્યો છે.

The Fatherનો એડૉપ્ટેડ સ્ક્રીનપ્લેનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.  Mankને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મ માટે Erik Messerschmidtનો એવોર્ડ આપવામા આવ્યો છે. આ ફિલ્મએ બેસ્ટ પ્રૉડક્શન ડિઝાઇનનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.  ફિલ્મ નોમાલેન્ડ માટે નિર્દેશક ક્લૉડ ચાઓએ ઓસ્કાર એવોર્ડ જીતી લીધો છે.

Yuh-Jung Younએ ફિલ્મ મિનારી માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. આવુ કરીને તેને ઇતિહાસ રચી દીધો છે. આ પુરસ્કાર જીતનારો તે પહેલી કોરિયન મહિલા બની ગઇ છે.  બેસ્ટ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ- Tenet બેસ્ટ કૉસ્ટ્યૂમ ડિઝાઇન- Black Bottom બેસ્ટ મેકઅપ, હેયર- Black Bottom બેસ્ટ ડૉક્યૂમેન્ટ્રી ફિચર- My Octopus Teacher

આ વખતે આમાં તે ફિલ્મોને જગ્યા મળી છે જે 1લી જાન્યુઆરી 2020 થી 28 ફેબ્રુઆરી 2021ની વચ્ચે રિલીઝ થઇ છે. ઓસ્કારનુ આયોજન લૉન્સ એન્જેલિસના Dolby Theatre અને Union Stationમાં કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *