Bollywood : મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન

બોલીવૂડની (Bollywood) જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના (Mandira Bedi) પતિ રાજ કૌશલનું (Raj Kaushal) બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.
2/5

Bollywood: Mandira Bedi's husband dies of heart attack, body taken for cremation

ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો.
3/5

Bollywood: Mandira Bedi's husband dies of heart attack, body taken for cremation

મંદિરા બેદી પતિને આખરી વિદાઇ આપવા માટે પાર્થિવ શરીરની સાથે સ્મશાન પહોંચી. મંદિરા એજ ગાડીમાં ગઇ જેમાં તેમના પતિના મૃતદેહને લઇ જવાયો.
4/5

Bollywood: Mandira Bedi's husband dies of heart attack, body taken for cremation

પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા
5/5

Bollywood: Mandira Bedi's husband dies of heart attack, body taken for cremation

પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *