ભારતીય શેરબજારમાં હાલ નરમાશ દેખાઈ રહી છે. ગુરુવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. કારોબારના અંતે નિફ્ટી 15750 ની નીચે સરક્યો હતો. બીજી તરફ સેન્સેક્સ 52861.18 પર બંધ થયો હતો. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 485 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 151 અંકનો ઘટાડો દર્જ કર્યો છે. આજે શુક્રવારે પણ બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.
અંદાજ લગાવાઈ રહ્યો હતો કે નિફટી જુલાઈના પ્રથમ પખવાડિયામાં 16000 નો પડાવ પસાર કરી શકે છે પરંતુ બજારમાં સતત ઘટાડાના કારણે ઇન્ડેક્સ 15650 આસપાસ પહોંચી ગયો છે. આજે પણ બજાર નુકશાન સાથે કારોબાર દેખાડી રહ્યું છે. સેન્સેક્સ પણ 53,129 સુધી ઉપલા સ્તરે પહોંચ્યા બાદ 52300 સુધી લપસ્યો છે.
STOCK | BUYING PRICE | TARGET | STOP LOSS |
(Rs) | (Rs) | (Rs) | |
BPL | 37.35 | 39 | 37 |
SIEMENS | 2011 | 2035 | 2002 |
POLY MEDICURE | 964 | 980 | 955 |
SHEELA FOAM | 2332 | 2400 | 2308 |
TEAMLEASE | 3765 | 3850 | 3750 |
DLF | 288 | 300 | 285 |
PANACEA BIOTECH | 374 | 385 | 372 |
SPICEJET | 82 | 84 | 81 |
CENTUM ELECTRONICS | 472 | 485 | 470 |
TVS ELECTRONICS | 205 | 211 | 204 |
નોંધ :- શેરબજારમાં રોક જોખમને આધીન છે. અહેવાલનો હેતુ આપણે માત્ર માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકશાનથી અમારી કોઈ જવાબદારી રહેશે નહિ. રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.