નેશનલ હાઈ-વૅ પર ટોલ ચાર્જમાં વધારો : નવા નિયમો સાથે 1 એપ્રિલથી આવશે અમલમાં !!

વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સને સાંકળીને નક્કી કરેલી ફોર્મ્યુલાને આધારે 31મી માર્ચે વધારો નક્કી કરાશે ૧ એપ્રિલ ૨૦૨૧…

સોશિયલ મિડિયાનો ઉપયોગ કે દુરૂપયોગ : જાણો સ્ત્રી વર્ગ માટે કેમ છે ચિંતાની વાત

અવારનવાર સોશિયલ મિડિયાનો એક તરફી પ્રેમ કે પોતાની અંદરની બદલાની ભાવના ને તૃપ્ત કરવા માટે કરવામાં…

અમરનાથ યાત્રીઓ માટે ખુશખબર : જાણો આ વર્ષે નોંધણી માટેના નિર્ધારિત નિયમો

દક્ષિણ કાશ્મિરમાં હિમાલયના બરફાચ્છાદિત અમરનાથ ગુફા જે  3880 મીટરની ઊંચાઈએ આવેલી બાબા બર્ફાનીની ગુફાની યાત્રા માટે…

ટાટા-મિસ્ત્રી વિવાદ:સુપ્રીમ કોર્ટે ટાટાના હકમાં ચુકાદો સંભળાવ્યો, કહ્યું- સાયરસ મિસ્ત્રીને હટાવવાની વાત કાયદાકીય રીતે યોગ્ય

સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ લિમિટેડ અને શાપૂરજી પલોનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીના મામલા પર…

ઇંગ્લેન્ડનો ભારત સામે સૌથી સફળ રનચેઝ, 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; બેરસ્ટોએ કરિયરની 11મી સદી મારી : શ્રેણી ૧-૧ થી બરાબર

ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવ્યા, લોકેશ રાહુલે સર્વાધિક 108 રન કર્યા જવાબમાં ઇંગ્લેન્ડે…

1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ

એક એપ્રિલ 2021 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત…

TRAI એ જાહેર કરી 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી, SBI, HDFC Bank, ICICI Bank નો સમાવેશ

State Bank of India, HDFC Bank, Punjab National Bank, Axis Bank, Bank of Baroda, HDFC Bank…

ઉનાળા ના તડકાથી પડી ગયા છો કાળા? આ ઉપાયથી ખીલી જશે ચહેરો…

ઉનાળામાં અનેક લોકોને સ્કિન ટેનિંગની સમસ્યા થઈ જાય છે. વધુ સમય તડકામાં રહેવાથી ત્વચા કાળી પડી…

Vastu Tips: ઘરમાં વાસ્તુની ખામીને લીધે તમે ડિપ્રેશન અનુભવતા હોય તો જાણો તેના ઉપાયો

આજના દોડ-ધામ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ તણાવનો શિકાર બની રહ્યો છે. જો તણાવ ખૂબ વધી જાય…

ઓખા-માધવપુર ના બીચ નો હવે ‘જમાનો’ આવશે, સૌરાષ્ટ્રનાં 7 ટાપુ આંદમાન-નિકોબારને ટક્કર આપશે તેવા બનાવાશે

ગુજરાત સરકાર ટુરીઝમ ક્ષેત્રને વિકસાવવાનાં અનેક પ્રયાસો કરી રહી છે. હવે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રનાં સાત ટાપુઓને…