દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બના સમાચાર

ફ્લાઈટના ટોઈલેટમાં કોઈએ ટિશ્યુ પેપર પર બોમ્બની માહિતી લખી હતી. જે બાદ હોબાળો થયો હતો. દિલ્હીથી…

સ્વાતિ માલીવાલ કેસ : મહિલા આયોગનો દિલ્હી પોલીસને નિર્દેશ

કેજરીવાલ સહિત બધા લોકોના કોલ રેકોર્ડ કાઢવામાં આવશે. સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ…

અમદાવાદ: સરકારે રાજ્યના તમામ ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યા

રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર સફાળું જાગ્યું છે. આટઆટલી…

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો તપાસ રિપોર્ટ SIT ૩ દિવસમાં રજૂ કરશે – હર્ષ સંઘવી

રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોત થયા છે. ગેમ ઝોન એનઓસી વગર ૩ વર્ષથી…

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત

રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોત થયા છે. ગેમ ઝોન એનઓસી વગર ૩ વર્ષથી…

પૂણે પોર્શ કાંડ: સગીરના દાદાની ધરપકડ

ડ્રાઈવરને ફસાવવા માટે ષડ્યંત્ર રચવાનો આરોપ. પૂણે પોર્શ એક્સિડન્ટ મામલે હવે પોલીસે સગીર છોકરાના દાદા સુરેન્દ્ર…

પુણે પોર્શ અકસ્માત : પોલીસ કમિશનરનો દાવો, ‘બ્લડ રિપોર્ટ જરૂરી નથી

પૂણે પોર્શ કાર અકસ્માત મામલામાં પોલીસ કમિશ્નરે દાવો કર્યો છે કે, સગીર આરોપી હોશમાં જ હતો,…

બાંગ્લાદેશી સાંસદ હત્યા કેસમાં ચોંકાવનારા ખૂલાસા

બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અજમી અનાર હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે, કોલકાતા…

સુરત માંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું

૯ લાખના દરની નોટો જપ્ત ગુજરાતના સુરતના નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. જેમાં મળતી…

અમદાવાદ એરપોર્ટ આતંકવાદીઓની ધરપકડ મામલે ATS ના મોટા ખુલાસા

અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવેલા ચાર આતંકવાદીઓની પ્રાથમિક પુછપરછ અને તપાસ બાદ ગુજરાત એટીએસ એ…