અમદાવાદ: સેટેલાઈટમાં ઈ-સિગારેટ વેચતી દુકાનમાં PCBની રેડ

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈ-સિગારેટ વેચતી દુકાનમાં PCBએ રેડ પાડી. PCBએ ઈ હુક્કાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડ્યો…

નોઈડાના સુપરટેક ટ્વિન ટાવર હવે ઈતિહાસ બની ગયા છે

નોઈડાના સુપરટેક ટ્વિન ટાવર હવે ઈતિહાસ બની ગયા છે. રવિવારે બપોરે ૦૨.૩૦ વાગે બંને ટાવર તોડી…

વલસાડની SOG ટીમે રૂ. ૫.૫૦ લાખની રૂ. ૫૦૦ ના દરની ૧,૦૯૪ નોટના જથ્થા સાથે ૩ યુવકોને ઝડપ્યા

વલસાડની SOGની ટીમે નકલી નોટોનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. અગાઉથી મળેલી બાતમીના આધારે ટીમે ડમી ગ્રાહકને…

અફઘાનિસ્તાન: કાબુલમાં મસ્જિદમાં બ્લાસ્ટ, ૩૦ થી વધુ લોકોના મોત

૩૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૫૦ થી વધુ લોકો ધાયલ થયા છે. અફઘાનિસ્તાનની…

જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક આતંકવાદી ઠાર, એક પોલીસકર્મી ઘાયલ

આતંકવાદી, પોલીસ કર્મચારી પાસેથી રાઇફલ પડાવીને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે બુધવારે…

“ઇસ્લામિક શિક્ષણ બંધ કરો”, છોકરીઓ મસ્જિદમાં મૌલવીઓની લાલસાનો શિકાર બની રહી છે.

યુપીના સંભલ જિલ્લામાં એક મસ્જિદમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. જેહાદીના આ શરમજનક કૃત્ય…

ઉદયપુર હત્યાકાંડના આરોપીનું અમદાવાદ કનેક્શન ખુલ્યું

ઉદયપુર હત્યાકાંડમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં કન્હૈયાલાલ હત્યા કેસના આરોપીનું અમદાવાદ કનેક્શન…

ગુજરાતમાં આતંકી હુમલાની ACSએ પણ વ્યક્ત કરી આશંકા

અલકાયદા દ્વારા આતંકી હુમલાના મેસેજ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજ્યમાં…

અમદાવાદ સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું મસ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું

સાયબર ક્રાઈમે બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે જ સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળથી મુખ્ય આરોપીની…

જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષા દળોએ હિઝબુલના એક આતંકીને ઠાર કર્યો

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરી દીધો હતો. માર્યા ગયા આતંકીની હિઝબુલ કમાન્ડર…