રાજ્યના વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! ; રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ

હવે આમ આદમી પાર્ટી પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવવા પહોચી હતી. રાજકોટની…

મુસ્લિમ મહિલાઓ જૈન પરિવારના ઘરે-ઘરે જઈને મકાન વેચવાનું પૂછી રહી છે : જૈન પરિવારને હેરાન કરવાના આક્ષેપ…

સુરતના સીટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ અને મુસ્લિમના મકાનો વેચવાને લઈને ચાલી રહેલા વિવાદને લઈને…

પંજાબના લુધિયાણાની કોર્ટમાં શંકાસ્પદ બ્લાસ્ટ, મહિલા સહિત બે લોકોના મોત

લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે આ  વિસ્ફોટ થયો છે. જેમાં એક મહિલા સહિત બેના મોત…

પરીક્ષામાં ચોરી કરવા આ વ્યક્તિએ કર્યોગજબનો જુગાડ – જુઓ વિડીઓ

આ માણસ યુપી પોલીસ સબ ઇન્સ્પેકટર(UPSI)ની એક્ઝામ આપવા આવતા તેની તપાસ કરતા ઉમેદવારે તેના માથા પર…

૧૪ વર્ષીય સગીરાએ પાકિસ્તાની ક્રિકેટર વિરુધ રેપની ફરિયાદ નોંધાવી

૧૪ વર્ષીય સગીરાએ બળાત્કારનો આરોપ લગાવતા પાકિસ્તાનનો દિગ્ગજ લેગ સ્પિનર ​​યાસિર શાહ મુશ્કેલીમાં મુકાયો છે. યાસિર…

લક્ઝરી બસમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ૨ શખ્સોની ધરપકડ કરાઈ, ૯.૨૫લાખનો મુદ્દા માલ જપ્ત

ગોધરામાં ખાનગી ટ્રાવેલ્સ બસમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે…

કેરળમાં ૧૨ કલાકમાં ૨ નેતાઓની હત્યા, કલમ ૧૪૪ લાગુ

કેરળ માં રાજકીય હત્યાઓ નો સિલસિલો ચાલુ છે. શનિવારે પોલીસે કહ્યું કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ…

પબજીનો ક્રેઝ: પુત્રએ અપહરણનું નાટક કરી માતા-પિતા પાસે પૈસા માંગ્યા

ઓનલાઇન રમાતી પબજીની ગેમ માટે બાળકોમાં જબરજસ્ત ક્રેઝ છે, ફક્ત બાળકો જ નહીં પરંતુ યુવાનો પણ…

પેપરકાંડમાં સૌથી મોટો ધડાકોઃ મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી, 4ની શોધખોળ ચાલું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક…

અમદાવાદમાં ATM ચોરીની એક સાથે ૨ ઘટના સામે આવી

અમદાવાદમાં એક જ રાતમાં ૨ ATM ચોરીની ઘટનાથી શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. જેમાંથી રામોલ વિસ્તારમાં…