અમદાવાદ : ઈન્ટરનેશનલ કોલ ને લોકલ બનાવવાનો(VOIP) નેટવર્કનો પર્દાફાશ

વીઓઆઇપી નેટવર્કનું સેટઅપ પુનામાં રહેતા એક વિદેશી વ્યક્તિએ ગોઠવી આપ્યું હતું.  આ  નેટવર્ક પરથી  પાકિસ્તાન, બાગ્લાદેશ …

બેંક સ્કેમની વણજાર: સુરતમાં SBI અને લખનઉમાં કેનેરા બેંક સાથે ખાનગી કંપનીઓએ આચરી છેતરપીંડી

CBIએ સુરતની પ્રાઈવેટ કંપની અને તેના ડાયરેક્ટર ઉપરાંત અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય કેટલાક સામે SBI…

વેજીટેબલ ઘી કૌભાંડ : વેજીટેબલ ઘીને ‘અમૂલ’ શુધ્ધ ઘીના નામે વેચવાનું કૌભાંડ સરખેજમાંથી પકડાયું

અમુલ શુધ્ધ દેશી ઘીના નામે વેજીટેબલ ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના સરખેજમાં આવેલા ગોડાઉનમાં…

દુબઇ જઇ રહેલી અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસને ઇડીએ એરપોર્ટ પર રોકી

બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને આજે ઇડીએ દુબઇ જતા અટકાવી એરપોર્ટ પર જ રોકી દીધી હતી.…

અમદાવાદ : ત્રણ કરોડની લોનની લાલચ આપી પાંચ કરોડ પડાવવા જતાં પાંચ ઝડપાયા

સીજી રોડ ઉપર બોગસ આંગડિયા પેઢી ખોલી આશ્રમ રોડ ઉપર વ્યવસાય કરતા વેપારી સાથે પાંચ કરોડ…

જામનગરના ત્રણ યુવાનો નું ઉતરપ્રદેશમાં અપહરણ; જામનગર પોલીસનું ‘ઓપરેશન રિહાઈ’, જાણો આખું ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું…

ત્રણ મિત્રો ઉતરપ્રદેશ ફરવા જાય છે, અપહરણ થાય છે, ખંડણી માંગવામાં આવે છે અને છેલ્લે જામનગર…

દ્વારકાના યુવાને અસામાજિક તત્વોના ત્રાસથી કર્યો આપઘાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ૪૦ વર્ષના દિલીપ શાંતિલાલ ઉનડકટે અસામાજિક તત્વોની ધમકીથી કંટાળીને આપઘાત…

બાજપેઈ યોજનામાં લોન અપાવવાનું કહી ચિટરે છ વેપારીને ચૂનો ચોપડયો

સરકારી સબસીડીવાળી બાજપેઈ યોજનામાં લોન અપાવવાના બહાને લોન ફીની રકમ વસૂલીને ચિટર પલાયન થઈ ગયો છે.…

ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક, હોમપેજ પર તુર્કી ભાષામાં લખાણ મૂકવામાં આવ્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરની ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક થઇ જતા તંત્ર દોડતું થયું છે. GMCની વેબસાઈટ https://gandhinagarmunicipal.com/ કોઈ અજાણ્યા…

રાજસ્થાન થી પકડાયો પાકિસ્તાની જાસૂસ, ISIને મોકલી રહ્યો હતો ગોપનીય માહિતી…

રાજસ્થાનમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરનારા એક શખ્સની રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ટીમે સરહદી વિસ્તારમાંથી…